કોરોના વિસ્ફોટ: ૨૪ કલાકમાં કોરોનાનાં ૧ લાખ ૧૭ હજાર ૧૦૦ કેસ

કોરોના વિસ્ફોટ: ૨૪ કલાકમાં કોરોનાનાં ૧ લાખ ૧૭ હજાર ૧૦૦ કેસ

દિલ્લી,

દેશભરમાં કોરોનાનાં કેસોમાં વિસ્ફોટક રીતે વધારો થયો છે. કોરોનાનું સહુથી ખતરનાખ વેરિયન્ટ ઓમિક્રોમ પણ બેકાબૂ થઈ રહ્યું છે ,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર પાછલા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧ લાખ ૧૭ હજાર ૧૦૦ જેટલા સંક્રમણનાં કેસો નોધાયાં છે.

જ્યારે ૩૦૨ લોકોના મૃત્યુ નોધાયાં છે. અને ઓમિક્રોન વેરિયન્ટનાં કુલ ૩૦૦૭ કેસ સમગ્ર દેશમાં નોધાયાં છે.જ્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 149 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.